ઢોળાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢોળાવ

પુંલિંગ

  • 1

    ઢાળ.

મૂળ

જુઓ ઢળવું

ઢોળાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢોળાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ઢોળાવું'નું કર્મણિ.