ગુજરાતી

માં ની 5 મુખ્ય વ્યાખ્યા છે: 1તુ2તું3તે4તેં5

1

પુંલિંગ

 • 1

  દંતસ્થાની પહેલો વ્યંજન.

મૂળ

सं.

ગુજરાતી

માં ની 5 મુખ્ય વ્યાખ્યા છે: 1તુ2તું3તે4તેં5

તુ2

ક્રિયાવિશેષણ

 • 1

  કિંતુ; પરંતુ.

મૂળ

सं.

ગુજરાતી

માં ની 5 મુખ્ય વ્યાખ્યા છે: 1તુ2તું3તે4તેં5

તું3

સર્વનામ​

 • 1

  બીજો પુરુષ એ૰ વ૰.

મૂળ

सं. त्वम्

ગુજરાતી

માં ની 5 મુખ્ય વ્યાખ્યા છે: 1તુ2તું3તે4તેં5

તે4

સર્વનામ​

 • 1

  (ત્રીજો પુરુષ એ૰વ૰).

ગુજરાતી

માં ની 5 મુખ્ય વ્યાખ્યા છે: 1તુ2તું3તે4તેં5

તેં5

સર્વનામ​

 • 1

  'તું'નું ત્રીજી વિભક્તિ, એ૰વ૰.

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો એ; પેલું.

મૂળ

सं. तद्