તંબુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંબુ

પુંલિંગ

 • 1

  દોરડાં અને થાંભલાને ટેકે તાણેલું છત્રીઘાટનું લૂગડાનું ઘર.

મૂળ

સર૰ हिं म.

તંબૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંબૂ

પુંલિંગ

 • 1

  દોરડાં અને થાંભલાને ટેકે તાણેલું છત્રીઘાટનું લૂગડાનું ઘર.

મૂળ

સર૰ हिं. म.

તુંબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુંબ

નપુંસક લિંગ

 • 1

  તુંબડીનું ફળ.

 • 2

  તેનું બનાવેલું પાણી ભરવાનું પાત્ર.

 • 3

  લાક્ષણિક માથું કે પેટ (તિરસ્કારમાં).

મૂળ

सं.

તુંબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુંબું

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો (તંબૂરાનું) તૂંબડું.

મૂળ

सं. तुंबि પરથી