ગુજરાતી માં તકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તક1તક2

તૂક1

સ્ત્રીલિંગ

 • 1

  ટૂક; કવિતાની કડી.

 • 2

  અંત્યાનુપ્રાસ; અક્ષરમૈત્રી (સા.).

મૂળ

સર૰ हिं. तुक; म., फा.

ગુજરાતી માં તકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તક1તક2

તક2

સ્ત્રીલિંગ

 • 1

  અનુકૂળ વખત-પ્રસંગ; લાગ (તક આપવી, તક લેવી).

મૂળ

સર૰ दे. थक्क=અવસર

ગુજરાતી માં તકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તક1તક2

તક

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  તાક; છાશ.

મૂળ

सं.