ગુજરાતી

માં તકતીની 2 મુખ્ય વ્યાખ્યા છે: તકતી1તક્તી2

તકતી1

સ્ત્રીલિંગ

  • 1

    કાચ કે ધાતુની ચાર ખૂણાવાળી ચકતી.

  • 2

    એક ઘરેણું.

મૂળ

જુઓ તખ્તી

ગુજરાતી

માં તકતીની 2 મુખ્ય વ્યાખ્યા છે: તકતી1તક્તી2

તક્તી2

સ્ત્રીલિંગ

  • 1

    તકતી; કાચ કે ધાતુની ચાર ખૂણાવાળી ચકતી.

  • 2

    એક ઘરેણું.