ગુજરાતી

માં તકતોની 2 મુખ્ય વ્યાખ્યા છે: તકતો1તક્તો2

તકતો1

પુંલિંગ

 • 1

  મોટી તકતી.

 • 2

  અરીસો.

 • 3

  મઢેલું ચિત્ર કે ફોટો (ચ.).

ગુજરાતી

માં તકતોની 2 મુખ્ય વ્યાખ્યા છે: તકતો1તક્તો2

તક્તો2

પુંલિંગ

 • 1

  તકતો; મોટી તકતી.

 • 2

  અરીસો.

 • 3

  મઢેલું ચિત્ર ફોટો (ચ.).