તકમરિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

તકમરિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    એક જાતનાં બિયાં-ઔષધિ.

મૂળ

જુઓ તુકમરિયાં

તુકમરિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુકમરિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    તકમરિયાં; એક ઔષધિ.

મૂળ

તુખ્મ (फा.)+रैहीन (अ.)