તકરાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તકરાર

સ્ત્રીલિંગ

  • 1

    ઝઘડો; કજિયો; ટંટો.

  • 2

    વાંધો; ખાંચો.

મૂળ

अ.