તકલેદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તકલેદી

વિશેષણ

  • 1

    તકલાદી; મજબૂત અને ટકાઉ નહિ તેવું; નાજુક.

મૂળ

अ. तक़लीदी=નકલી; બનાવટી