તકલાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તકલાદી

વિશેષણ

  • 1

    મજબૂત અને ટકાઉ નહિ તેવું; નાજુક.

મૂળ

अ. तक़लीदी =નકલી; બનાવટી