તકલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તકલી

સ્ત્રીલિંગ

  • 1

    નીચે ગોળ ચકતીમાં ઊભા સળિયાની દાંડીવાળું કાંતવાનું એક ઓજાર.

મૂળ

सं. तर्कु; प्रा. तक्कु, સર૰ हिं.