તકવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તકવાદ

પુંલિંગ

  • 1

    જેવો લાગ-જેવી તક કે પરિસ્થિતિ તે મુજબ વર્તવું જોઈએ, એવી નીતિમાં માનતો વાદ; 'ઓપોર્ચ્યુનિઝમ'; તત્વ કરતાં વ્યવહારને કે પોતાનાં પદ સત્તા કે સ્વાર્થને પહેલાં મૂકીને વર્તવું તે.