તક્ષક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તક્ષક

પુંલિંગ

 • 1

  (નાટકનો) સૂત્રધાર.

 • 2

  સુતાર.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  નાગલોકનો એક આગેવાન; સર્પસત્ર વખતે આસ્તિકે જેને બચાવ્યો હતો.

 • 2

  દેવોનો શિલ્પશાસ્ત્રી.