તકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તકાસવું; લાલચથી તાકીને જોવું.

  • 2

    ઇચ્છવું; નિશાન; ' તાકવું'નું પ્રેરક.

મૂળ

જુઓ તાકવું