તકાસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તકાસવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લાલચથી તાકીને જોવું.

  • 2

    ઇચ્છવું.

મૂળ

જુઓ તકાવવું