તકિયા-કલામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તકિયા-કલામ

પુંલિંગ

  • 1

    બોલવામાં વચ્ચે વારે વારે નકામો નંખાતો શબ્દ, જેમ કે, છતે, શું કહ્યું, ઇ૰.

મૂળ

फा.