તકિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તકિયો

પુંલિંગ

  • 1

    પાછળ અઢેલવાનું મોટું ઓશીકું.

  • 2

    ઓટલી પર કરાતું તેવા ઘાટનું ચણતર.

  • 3

    ફકીરને રહેવાનું (કબ્રસ્તાન જેવું) સ્થાન.

મૂળ

फा.