તકોતક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તકોતક

અવ્યય

  • 1

    તકેતક; સંધિ ઉપર જ; બરાબર વખતે કે લાગમાં; બરોબર તાકડે.

મૂળ

'તક' ઉપરથી