ગુજરાતી

માં તેખની 2 મુખ્ય વ્યાખ્યા છે: તેખ1તેખ2

તેખ1

સ્ત્રીલિંગ

  • 1

    તજવીજ; ખોજ.

  • 2

    ખંત.

  • 3

    ત્રેવડ; કરકસર.

  • 4

    તેખડું; ત્રણની ટોળી-સમૂહ.

  • 5

    ત્રણ જણ વચ્ચે કરાયેલું (કન્યાનું) સાટું.

ગુજરાતી

માં તેખની 2 મુખ્ય વ્યાખ્યા છે: તેખ1તેખ2

તેખ2

પુંલિંગ

  • 1

    તીખાટ; તીખો સ્વાદ.

  • 2

    લાક્ષણિક સ્વભાવની ઉગ્રતા.