તેખડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેખડ

સ્ત્રીલિંગ

 • 1

  તજવીજ; ખોજ.

 • 2

  ખંત.

 • 3

  ત્રેવડ; કરકસર.

 • 4

  તેખડું; ત્રણની ટોળી-સમૂહ.

 • 5

  ત્રણ જણ વચ્ચે કરાયેલું (કન્યાનું) સાટું.

તેખડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેખડું

નપુંસક લિંગ

 • 1

  ત્રણની ટોળી સમૂહ.

 • 2

  ત્રણ જણ વચ્ચે કરાયેલું (કન્યાનું) સાટું.

મૂળ

सं. त्रिक ઉપરથી