તખલ્લુસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તખલ્લુસ

નપુંસક લિંગ

  • 1

    ઉપનામ (જેમ કે, લેખકો ધારણ કરે છે તે, 'કલાપી' 'દ્વિરેફ' ઇ૰).

મૂળ

अ.