તેખળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેખળું

નપુંસક લિંગ

  • 1

    ત્રણની ટોળી સમૂહ.

  • 2

    ત્રણ જણ વચ્ચે કરાયેલું (કન્યાનું) સાટું.

મૂળ

सं. त्रिक ઉપરથી