ગુજરાતી

માં તગડની 2 મુખ્ય વ્યાખ્યા છે: તગડ1તગડું2

તગડ1

સ્ત્રીલિંગ

  • 1

    દોડધામ.

  • 2

    રગડપટ્ટી; અથડામણ.

મૂળ

फा. तगदव

ગુજરાતી

માં તગડની 2 મુખ્ય વ્યાખ્યા છે: તગડ1તગડું2

તગડું2

વિશેષણ

  • 1

    ખૂબ જાડું; હૃષ્ટપુષ્ટ.

મૂળ

સર૰ हिं. तगडा; म. दगडा (कानडी 'दक्कडं' =મજબૂત)