તગડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તગડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખૂબ દોડાવવું.

 • 2

  થકવવું-રખડાવવું.

મૂળ

જુઓ તગડ; સર૰ म. तगडणें

તગેડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તગેડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખૂબ દોડાવવું.

 • 2

  થકવવું-રખડાવવું.

મૂળ

જુઓ તગડ; સર૰ म. तगडणें