તગડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તગડિયું

વિશેષણ

  • 1

    ત્રણ સેરોના ભરતવાળું.

મૂળ

सं. त्रीक; प्रा. तिग ઉપરથી