તંગડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંગડી

સ્ત્રીલિંગ

  • 1

    ટાંટિયો.

  • 2

    ટૂંકી ચોરણી-લેંઘો.

તગડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તગડી

સ્ત્રીલિંગ

  • 1

    (જુગારમાં) અમુક પાન એકઠાં થવાં તે; ત્રણનું જૂથ.

મૂળ

જુઓ તગડિયું