ગુજરાતી

માં તગડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: તગડો1તગેડો2

તગડો1

પુંલિંગ

  • 1

    ૩-ત્રણની સંજ્ઞા.

મૂળ

सं. त्रि, प्रा. ति ઉપરથી

ગુજરાતી

માં તગડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: તગડો1તગેડો2

તગેડો2

પુંલિંગ

  • 1

    તગડ; દોડધામ.

  • 2

    રગડપટ્ટી; અથડામણ.