તગતગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તગતગવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચકચકવું; તેજ મારવું.

મૂળ

સર૰ म. तकतकणें