તુંગા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુંગા

પુંલિંગ

  • 1

    એક છંદ.

તેગા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેગા

સ્ત્રીલિંગ

  • 1

    નાની તલવાર; કટાર.

મૂળ

फा.