ગુજરાતી

માં તગારુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: તગારું1તેગાર2

તગારું1

નપુંસક લિંગ

  • 1

    છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર; તબાહરું.

  • 2

    લાક્ષણિક પેટ (તિરસ્કારમાં. ઉદા૰ તગારું ભરવું-વધવું).

મૂળ

फा. तगार

ગુજરાતી

માં તગારુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: તગારું1તેગાર2

તેગાર2

પુંલિંગ

  • 1

    ધન; વિત્ત.