તુચ્છ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુચ્છ

વિશેષણ

  • 1

    તુચ્છકારને પાત્ર.

  • 2

    નજીવું; માલ વગરનું.

  • 3

    અતિ અલ્પ.

મૂળ

सं.