તેજકાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેજકાય

પુંલિંગ બહુવયન​

  • 1

    તેજના જીવો (જૈન 'છકાય'; છ જાતના જીવ (પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય)).