તેજદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેજદાર

પુંલિંગ

  • 1

    તેજસ્વી; પ્રકાશવાળું; તેજદાર.

  • 2

    લાક્ષણિક પ્રભાવશાળી; પરાક્રમી.