તજુર્બા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તજુર્બા

પુંલિંગ

  • 1

    અનુભવ.

  • 2

    જાણકારી; માહિતી.

મૂળ

अ.