તજવીજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તજવીજ

સ્ત્રીલિંગ

 • 1

  તપાસ; શોધ.

 • 2

  યુક્તિ; કરામત.

 • 3

  કોશિશ; પ્રયત્ન.

 • 4

  ચોકસી; સંભાળ.

 • 5

  વ્યવસ્થા; બંદોબસ્ત; જોગવાઈ.

મૂળ

अ.