તેજસ્વી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેજસ્વી

વિશેષણ

  • 1

    પ્રકાશવાળું; તેજદાર.

  • 2

    લાક્ષણિક પ્રભાવશાળી; પરાક્રમી.

મૂળ

सं.