તેજાબ્દ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેજાબ્દ

નપુંસક લિંગ

  • 1

    તેજોવત્સર; તેજ કે પ્રકાશ તેની ગતિથી એક વર્ષમાં કાપે તેટલું અંતર.

મૂળ

+અબ્દ