તેજોપહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેજોપહાર

પુંલિંગ

  • 1

    તેજ હરી લેવું તે; પરાજય કરવો તે.

મૂળ

+અપહાર