ગુજરાતી

માં તટની 2 મુખ્ય વ્યાખ્યા છે: તટ1તૂટ2

તટ1

પુંલિંગ

 • 1

  કિનારો; કાંઠો.

મૂળ

सं.

ગુજરાતી

માં તટની 2 મુખ્ય વ્યાખ્યા છે: તટ1તૂટ2

તૂટ2

સ્ત્રીલિંગ

 • 1

  તૂટી જવું તે; ભંગાણ.

 • 2

  અણબનાવ; વિરોધ.

 • 3

  ખોટ; તંગી (તૂટ પડવી).

મૂળ

તૂટવું પરથી