તટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તટક

અવ્યય

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો તડ; તડાક.

મૂળ

રવાનુકારી

તૂટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૂટક

વિશેષણ

 • 1

  છૂટું પડી ગયેલું.

 • 2

  ખંડિત; અપૂર્ણ.

 • 3

  સતત કે લગાતાર ચાલુ નહિ એવું.

તૂટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૂટક

અવ્યય

 • 1

  છૂટક; કકડે કકડે.