તૂટ્યુંફૂટ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૂટ્યુંફૂટ્યું

વિશેષણ

  • 1

    તૂટેલું ફૂટેલું; ભાંગ્યુંતૂટ્યું; રેંજીપેંજી.

મૂળ

તૂટવું+ફૂટવું