તેટલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેટલું

વિશેષણ

  • 1

    કદ, સંખ્યા, અંતર, જગા, સમય વગેરેમાં અમુક જેટલું-અમુક બરાબર.

મૂળ

સર૰ हिं. तितना, म. तितका

તેટલે ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેટલે

અવ્યય

  • 1

    તેટલામાં; તે વખતે, જગાએ, અંતરે ઇ૰.

  • 2

    તેટલાથી.