તૂટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૂટવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ટુકડા થવા; ભાગવું.

 • 2

  લાક્ષણિક ભાગલા પડવા; ભંગ થવો (જેમ કે, મૈત્રી, સગાઈ ઇ૰).

 • 3

  દેવાળું કાઢવું.

 • 4

  ભંગાણ પડવું; નાસભાગ થવી.

 • 5

  જોઈતું પૂરું ન હોવું; ખૂટવું; તોટો પડવો.

મૂળ

सं. त्रुट्, प्रा. तुट्ट