તૂટીચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૂટીચાર

વિશેષણ

  • 1

    નિર્બળ; અશક્ત.

તૂટીચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૂટીચાર

પુંલિંગ

  • 1

    [તૂટવું+ચાર] પાસાની રમતમાં એક દાવ.

  • 2

    [તૂટવું+ ચર્ચા] અણબનાવ.