તૂઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૂઠવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રસન્ન થવું; ત્રૂઠવું.

મૂળ

सं. तुष्ट, प्रा. तुट्ठ