ગુજરાતી

માં તડકની 2 મુખ્ય વ્યાખ્યા છે: તડક1તડકું2

તડક1

સ્ત્રીલિંગ

  • 1

    (પાકેલા અંગમાં) તતડાટ; સણકો; ઝાટકો.

  • 2

    ફાટ; તડ.

મૂળ

જુઓ તતડવું; સર૰ हिं.

ગુજરાતી

માં તડકની 2 મુખ્ય વ્યાખ્યા છે: તડક1તડકું2

તડકું2

નપુંસક લિંગ

સુરતી
  • 1

    સુરતી તડકો.