તડુકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડુકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'તડૂકવું'નું પ્રેરક.

તડકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તડકવું'નું પ્રેરક.

  • 2

    (તારને) ગરમ કરી ખેંચીને સીધું કરવું ['તડકો' પરથી?].