તડકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડકો

પુંલિંગ

  • 1

    તાપ; સૂર્યનો ગરમ પ્રકાશ.

મૂળ

સર૰ हिं. तडका

તડૂકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડૂકો

પુંલિંગ

  • 1

    તડૂકવાનો અવાજ.