તડંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડંગ

નપુંસક લિંગ

  • 1

    તરવારનું મ્યાન.

તડંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડંગ

અવ્યય

  • 1

    તડિંગ; ઢોલકનો અવાજ.