તડતડાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડતડાટ

પુંલિંગ

  • 1

    તડતડવાનો અવાજ કે તેની ક્રિયા.

  • 2

    ગુસ્સો.

ક્રિયાવિશેષણ

  • 1

    ઝપાટાબંધ.